08-03-2012, Thursday, Dhuleti

  • સવારે ઊઠીને આજે તો વીમેન’સ ડે નીમીત્તે બ્લેક ટી જાતે બનાવી અને મેં તથા નીલાએ પીધી, ત્યારબાદ કૃતીબેનની ઇચ્છા મુજબ ધૂળેટી રમ્યા તથા થોડા ફોટાઓ પાડ્યા.
  • નહાવાનું પતાવ્યા બાદ હું તથા નીલા હંમેશ મુજબ નાગનાથ ગયા, સવાર થી જ મોડા હતા એટલે ઘેર પરત આવતા લગભગ અગીયાર વાગવા માં દસ મીનીટ ઓછી હતી છતાં દરરોજ નો ક્રમ નચૂકાય તે માટે ગાંધીબાગ ચાલવા માટે નીકળ્યો, ચાલતા ચાલતા ભૂતકાળ માં હોસ્ટેલ ના દિવસોની ધૂળેટી યાદ આવી ગઈ. 
  • રસ્તા માં આવતા જીવન ની બે એક્દમ વિરોધાભાસી ઘટના જોવા મળી એક તરફ ગર્લ્સ સ્કૂલ માં ઘૂળેટી નિમિત્તે રંગોત્સવ નું આયોજન હતું અને બીજી તરફ રોડ પરથી કોઇની સ્મશાનયાત્રા જતી હતી.
  • ગાંધીબાગમાથી ગોમેશ ને પોરબંદર મોબાઇલમાથી વાત કરી, કલાકનું ચાલવાનું પતાવી ઘેર થઇ ને શાક માર્કેટ ગયો અને શાકભાજી તથા ફળો અને બજારમાંથી ફરસાણ વગેરે લઈ ઘેર પરત આવ્યો..
  • મારા બ્લોગ માની મુરલી અપડેટ કરી ને ત્યારબાદ ભોજન પતાવ્યું.  
Advertisements

2 thoughts on “08-03-2012, Thursday, Dhuleti

  1. Visiting this Blog for the 1st time.
    Just because I got the LINK to the Blog from your Profile on my Blog Chandrapukar.
    Krishnakumarji,
    Nice to know YOU & your Blog.
    Congratulations ! Welcome to Gujarati Webjagat.
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Hope to see you often on my Blog…Your Comments on the Blog awaited !

    Like

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s