એક અનોખા પ્રકાર નાં પક્ષી અંગેની માહિતી રેખા બહેને સરસ રીતે રજુ કરેલ છે, આશા છે આપને પણ ગમશે.

Axaypatra/અક્ષયપાત્ર

વહેલી સવારે ચાર વાગ્યાથી સંગીતની સુરાવલી જેવા અનેક જુદા જુદા પ્રકારના ટહુકાઓથી મારા શયનખંડની બારી ચહેકાવતુ આ એક પક્ષી અનેક ગીતો ગાય ત્યારે જાણે ઘણા પક્ષીઓ વારાફરથી  ટહૂકતા હોય તેમ લાગે. તેના અલગ અલગ પ્રકારના ટહૂકાઓ પ્રતાપે(મારા પતિ) કાન માંડીને ગણ્યા તો 24 ગીતો ગાઈને પણ એ થાક્યુ ન હતું. સતત બે કલાક સુધી તો તેણે તેની સરગમ છેડ્યા જ કરી. આ પંખીનું નામ મોકીંગ બર્ડ!

અમને આ પંખી વિષે વધુ જાણવાની ઈચ્છા થઈ આથી જે જાણકારી પ્રાપ્ત થઈ તે અહીં મૂકી છે.

ઘુવડની જેમ આ પક્ષી બીજા પક્ષીઓના અવાજોની નકલ કરવા માટે જાણીતું છે અને તે છે પણ ઘુવડના વર્ગનું જ. પરંતુ પેટાવર્ગમાં તે કાબર ને મળતું પક્ષી છે. બીજા પક્ષીઓની મીમીક્રી કરીને છેતરી જાણે પણ ખાસ તો સાથીની શોધ માટે જોરશોરથી ગીતો ગાઈને આખી રાત આંગણુ ગજવ્યા કરે આપણને સૂવા પણ ન દે એવું ય બને પણ તેને ઉડાડી જુવો તો ખબર પડે કે કેવું હઠીલું છે. ગુસ્સે થાય તો ચાંચ મારીને…

View original post 342 more words

Advertisements

2 thoughts on “

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s