૩૦-૦૮-૨૦૧૨

આજે સવારે કવિતા ને શનિવારે અમદાવાદ જવાનું હોવાથી તેના રીઝર્વેશન માટે મોટા બસ સ્ટેન્ડ (ડેપો) ગયો તો ત્યાં બોર્ડ વાંચવા મળ્યું કે લાઇટ ન હોવાથી રીઝર્વેશન બંધ છે જે લાઇટ આવ્યેથી ચાલુ થશે. મને મનમાં સવાલ થયો કે આજે વિશ્વ ૨૧ મી સદી માં પ્રવેશી ચુક્યૂં છે અને લાઇટ ન હોય ત્યારે જનરેટર અથવા ઇનવર્ટર દ્વારા મુસાફરોની સગવડ સાંચવવાનૂં ગુજરાત એસ.ટી. માં કોઇ ને કેમ સુજતુ નહી હોય કે આને જ કહેવાય પબ્લીક સેક્ટર સંસ્થા કે જ્યાં પબ્લીક ની સગવડતા નો ખ્યાલ જ રાખવામાં આવતો ન હોય…

Advertisements

2 thoughts on “૩૦-૦૮-૨૦૧૨

 1. જો તમને હજુ પણ મોટા બસ સ્ટેન્ડમાંથી સંતોષકારક પ્રતિસાદ ન મળે,

  તો તમે ફરિયાદ દાખલ કરવા માટે તૃતીય પક્ષનો સંપર્ક કરી શકો છો

  ‘આને જ કહેવાય પબ્લીક સેક્ટર સંસ્થા કે જ્યાં પબ્લીક ની સગવડતા નો ખ્યાલ જ

  રાખવામાં આવતો ન હોય…’ આવી વાત કરવાથી કાંઇ અર્થ ન સરે

  Like

  • આભાર, અર્થ સરવાની અપેક્ષા પણ ન રાખી શકાય માત્ર વ્યથા વ્યકત કરીને હળવા થવાનો પ્રયાસ છે.અને એક બે વ્યક્તી સુધી પણ વાત પહોંચ્યા નો સંતોષ..

   Like

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s