આધુનિક સપ્તપદી :

 • તમારી મુગ્ધતા કાયમ ટકી રહો.
           તમે એકમેકને ચાહો,
  પણ એટલું બધું સાથે ન 
  જીવો કે જીવન અબખે ચડી જાય.
  તમે એકમેકના મિત્ર થઇને રહો,
          માલિક થઇને નહીં.
  તમારા ઘરને ઘર જેવું બનાવો,
  ફાઇવસ્ટાર હોટલ જેવું નહીં.
  તમારા ઘરમાં ભલે માત્ર તમે બે જ હો, પણ
  મિત્રો અને મહેમાનોની અવરજવર ટાળો નહીં.
  તમે એકમેકના દોષને અઓળખો ખરા, પણ એનાં
        ચૂંથણા ન કરો કે એની રાવ ફરિયાદ ન કરો.
  તમે તમારા સંતાનોને લાગણીની લોકશાહીથી ઉછેરો
  – સુરેશ દલાલ
Advertisements

2 thoughts on “આધુનિક સપ્તપદી :

 1. તમારા ઘરમાં ભલે માત્ર તમે બે જ હો, પણ
  મિત્રો અને મહેમાનોની અવરજવર ટાળો નહીં.
  તમે એકમેકના દોષને અઓળખો ખરા, પણ એનાં
  ચૂંથણા ન કરો કે એની રાવ ફરિયાદ ન કરો.
  તમે તમારા સંતાનોને લાગણીની લોકશાહીથી ઉછેરો
  ખૂબ સરસ

  Like

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s