શ્રી. અબ્દુલ કલામનું ભાષણ – 1

સૂરસાધના

( હૈદ્રાબાદમાં માનનીય શ્રી. અબ્દુલ કલામે
આપેલ ભાષણનો ભાવાનુવાદ.)

    આપણાં બધાં મીડીયા કેમ આટલા બધા નકારાત્મક છે? આપણે સૌ ભારતીયો આપણી તાકાત અને આપણી સીધ્ધીઓની કદર કરવામાં કેમ ક્ષોભ અનુભવીએ છીએ? આપણો દેશ મહાન છે અને આપણી પાસે સફળતાની અનેક ગાથાઓ છે.પણ આપણે તેમની નોંધ લેવામાં કેમ પાછા પડીએ છીએ? દુધના ઉત્પાદનમાં આપણે આખી દુનીયામાં પહેલું સ્થાન ધરાવીએ છીએ. રીમોટ સેન્સીંગ સેટેલાઈટના ક્ષેત્રમાં પણ આપણે અવ્વલ નમ્બરે છીએ. ઘઉંના ઉત્પાદનમાં આપણે દુનીયામાં બીજા નમ્બરે છીએ. જુઓ ને, આપણા ડો. સુદર્શને એક આદીવાસી ગામડાને સ્વનીર્ભર અને સ્વ-વીકાસલક્ષી બનાવી દીધું છે.

     આવી તો લાખો પ્રેરણાદાયી સીધ્ધીઓ આપણી પાસે મોજુદ છે. પણ મને અફસોસ થાય છે કે, આપણું મીડીયા મોંકાણના, આપત્તીઓના અને નીષ્ફળતાઓના સમાચાર આપવામાં જ મશગુલ છે – એમાં જ એ પોતાની કર્મઠતા સમજે છે.

     હું એક વખત ઈઝરાયેલના તેલ અવીવ ખાતે રોકાયો હતો. એના આગલા જ દીવસે અનેક હુમલાઓ, બોમ્બમારા અને જાનહાની થયાં હતાં. ત્રાસવાદી સંસ્થા…

View original post 1,281 more words

Advertisements

2 thoughts on “શ્રી. અબ્દુલ કલામનું ભાષણ – 1

  1. રિબ્લોગ કર્યું, તે જરૂર ગમ્યું. પણં વધારે અગત્યની વાત છે – માનનીય અ.ક.ની વાત.
    આપણે જાગૃત તો જ કહેવાઈએ- જો એમની અંતરવ્યથા દૂર કરવા આપણા જીવનમાં એ વચનો ઉતારીએ.

    Like

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s