ઈન્ટરનેટ -પી.કે.દાવડા

હાસ્ય દરબાર

નિવૃતિની  આ પ્રત્યેક સવાર
ગુજારે  છે  સૌ  બ્લોગોને દ્વાર;

બધા બ્લોગર  છે મારા જેવા,
કામકાજ સાથે નહિં લેવા-દેવા.

 રોજ  કરે  સવારનો  ઈંતેજાર,
મિત્રોનો  અહીં  મળતો  પ્યાર.

એક બીજાના કરી ખૂબ વખાણ,
ખોદે એ  જાણે  સોનાની ખાણ.

 ફેંદે ફેસબુક ને ગોતે ગુગલ ગ્રુપ,
જાણે પીતા  ગરમા ગરમ  સુપ;

ઈન્ટરનેટની  આ   જૂવો  કમાલ,
વગર પૈસે અહીં મળે  સૌ  માલ.

 ગીતો   લઈ  કોઈ  ટંહુકા  કરે,
ગીત-ગઝલોની કોઈ  ફેરી  કરે.

કોઈ ગોદડિયો નિત ચોરા ભરે,
કોઈ  પરબના   માટલાં  ભરે.

 આમા  નહિં પાઈની  પેદાસ,
તો પણ કરતા મહેનત ખાસ;

વખાણ સાંભળી બહુ હરખાય,
જાણે   એ  રસગુલ્લા  ખાય.

એમા  એક  હાસ્ય  દરબાર,
હાસ્યોની  નિત ઉડે ફૂવાર,

દાવડા એમા દાખલ થયો,
તે દી થી બસ હસતો રહ્યો.

પી.કે.દાવડા

View original post

Advertisements

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s